પેકિંગ | ૫૦૦ મી.લી. | ૧ લીટર | ૫ લીટર | >
સંરચના | પોટાશ (ફેટુરીયા ઓરેનસીયા) Potash Mobilizing Bacteria | >
ફાયદા | છોડની પ્રકાશસંશ્લેષણની ક્રિયા વધારી પોટાશનું વહન કરે છે. ધાન્ય પાકના દાણા અને ફળની ગુણવત્તામા વધારો કરે છે. ફળના કદ અને મિઠાશમાં વધારો કરે છે. ફળ અને પાક : બધાજ શાકભાજી પાક, ફુલ. |
પ્રમાણ | ૧૦૦ થી ૧૫૦ મિ.લી. પ્રતિ ૧૫ લિટર સ્પ્રે પંપ અથવા ૧ લી. થી ૧.૫ લી. પ્રતિ એકર. | >