image

Nakool

> > >
પેકિંગ ૫૦૦ મી.લી. | ૧ લીટર | ૫ લીટર
સંરચના Zinc Solubilizing Bacteria
ફાયદા નકુલ માં અમુક ઉદીપક મિક્ષ કરવામાં આવેલા છે કે જેના દ્વારા પાકને ઝડપથી ઝીંક મળી રહે સન ઝીંક નો કોઈપણ ખાતર કે દવા સાથે ઉપયોગ કરી શકાય છે. નકુલ કોઈપણ પાકમાં વાપરી શકાય છે. જે પાકના પાન ઉપર કાળા કલરના ડાઘા અથવા તેની સાથે પાંદડા પીળા પડતા હોય તો તેવી પરિસ્થતીમાં સન ઝીંક નો ઉપયોગ કરવાથી સારો લાભ થાય છે. ડાંગર, શેરડી, કેળ, પપૈયા તથા શાકભાજી પાકોમાં વાપરવાથી સારૂ પરીણામ મેળવી શકાય છે.
પ્રમાણ ૧ લિટર પ્રતિ એકર.
Yes i am interested