image

Sahdevo

> > >
પેકિંગ રાઈઝોબીમ બયો ફર્ટીલાઈઝર
સંરચના રાઈઝોબીમ બયો ફર્ટીલાઈઝર
ફાયદા સહદેવ એ સરકાર માન્ય પ્રાપ્ત કરેલ જૈવિક ખાતર છે. સહદેવ રાઈઝોલીમ નામના ફાયદા કારક જીવાણુ છે. જે જમીનમા રહેલ આલભ્ય તથા દુર પડેલા ખાતરને છોડ સુધી પહોચાડે છે. સહદેવ જમીનમાં દ્રાવ્ય ફોસ્ફરસ દુરથી ખેંચી લાવી છોડને આપે છે. તદઉપરાંત કેટલાંક મૂળજન્ય રોગો સામે રક્ષણ આપે છે, અને પાણીની અછતમાં ટકી રહેવાની શકિત આપે છે.
પ્રમાણ ૧ લિટર પ્રતિ એકર.
Yes i am interested