સંરચના | બેસીલસ મેગાટેરીયમ, બેસીલસ પોલીમિકસી (Phosphate Solubilizing Bacteria) | >
ફાયદા | જમીનમાં રહેલા બીનઉપયોગી અદ્રાવ્ય ફોસફરસને દ્રાવ્ય સ્વરૂપમાં રૂપાંતરીત કરી છોડને પુરતુ ફોસફરસ પુરૂ પાડે છે. છોડની રોગ પ્રતિકારક શકિત વધારે છે. પાક : બધાજ શાકભાજી પાક, ફળ અને ફુલ. | >
પ્રમાણ | ૧૦૦ થી ૧૫૦ મિ.લી. પ્રતિ ૧૫ લિટર સ્પ્રે પંપ અથવા ૧ લી. થી ૧.૫ લી. પ્રતિ એકર. |